: સેહેર: તને જરૂર ગલતફેમી થઈ છે યાર એવું કઈ જ નથી...પ્રિયાંશી: મારી આંખો સામે જોયેલી વસ્તુ ને તું ગલતફેમી કહે છે!!સેહેર: અરે યાર એ બસ...પ્રિયાંશી: બસ મારે કઈ નથી સંભાળવું... આજ કાલ માં આવી છે અને રાહુલ ના નજીક જવાના પ્રયાસ કરે છે!!!સેહેર: અરે મને નથી ખબર તું શું કેવા માગે છે...પ્રિયાંશી: બસ એટલું જ કે મારા રાહુલ થી દૂર રે તું એ મારો છે ફક્ત મારો.. સેહેર: અરે પણ મેં ક્યા કઈ કર્યું છે!!? પ્રિયાંશી: હા જોયું મેં એટલે ઉપર ના માળે એકલા એકબીજા ને ગળે લાગેલા હતા ને.. એનું શું સમજુ!!?સેહેર: અરે યાર એવું કાંઈ નથી...( એટલા