ફરી મળીશુ - પ્રકરણ-4

  • 3.1k
  • 1.4k

· વેલેન્ટાઇન ડે પહેલો વેલેન્ટાઇન ડે આવ્યો. બધાને એમ જ હતુ કે આ વખતે મીરા શ્યામ બન્ને એકબીજાને પ્રપોઝ કરશે. સામાન્ય રીતે એવુ જ હોય કે કોલેજમાં જે પણ બે વચ્ચે સારી દોસ્તી હોય એની અનેક ધારણાઓ થવા લાગે. અમુક ધારણાઓ તો, ક્યારેક હદથી પણ આગળ નિકળી જાય છે. રોજની જેમ જ વેલેન્ટાઇન ડે ના દિવસે રેગ્યુલર આવે એમ જ વાઇટ ટિ શર્ટ અને બ્લુ જીન્સ, સ્પોર્ટ શુઝ આમ તો શ્યામનો કાયમનો લુક આ જ હોય. આવીને પોતાનુ સ્ટડી શરૂ કરી દિધુ. થોડિવારમાં સુદિપ અને વીર આવી ગયા. વેલેન્ટાઇન ડે હોય એટલે સામાન્ય રીતે બધા જ રેડ અથવા પીંક કપડા