THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 1

  • 4.3k
  • 1.3k

પાત્રો:1) alexander(મુખ્ય પાત્ર)2)michal(alexander નો મિત્ર)3)adam(alexander નો મિત્ર)4)jacob(alexander નો મિત્ર)5)stefan(alexander નો મિત્ર)"દુનિયા માં ક્યારેય બધી વાતો મગજ કે બુદ્ધિ લગાડી ને નથી ઉકેલી શકાતી, ક્યારેક વાતો ને મગજ અને બુદ્ધિ વાપરવા કરતા વાતો માં રહેલી અડચણો સમજીએ તો આપો આપ બધું સારું થઈ જાય છે, બસ વાતો માં રહેલા આજ જાદુ(ચમત્કાર) પરિસ્થિતિ માંથી ઉગાડી શકે છે" - એ હંમેશા આવી વાતો કરતો હતો જ્યારે અમે કામ કરવા માટે જતા હતા, બધા એની વાતો માં ખોવાઈ જતા.દુનિયા થી અલગ ના હતો પણ દુનિયાને પોતાની અલગ આંખો થી જોતો હતો. બધા વિવાદો માં પોતાનો મત હંમેશા મુકતો હતો. સમય બદલતા લોકો એની ફરજો ભૂલતા