મારી માઈક્રોફિક્શન

(15)
  • 2.2k
  • 1
  • 712

*મારી માઈક્રો ફિક્શન*. ૪-૫-૨૦૨૦૧) *એ ઉંચી ઉડાન*. લઘુકથા.. માઈક્રો ફિક્શન.. ૪-૫-૨૦૨૦મીરાં એ નાનપણથી જ એક ઉંચી ઉડાન ભરવાનું સપનું જોયું હતું અને એણે મહેનતથી એ સપનું સાકાર કર્યું...ભણીગણીને એ ડોક્ટર બની ગઈ અને પ્રેક્ટિસ કરી ને પોતાના મધુર સ્વભાવ થી બધાની માનીતી થઈ ગઈ અને બીજા ડોક્ટરને હંફાવી ને પોતાની મોટી હોસ્પિટલ શરૂ કરી પણ એનું મન તો હજુ એ એક ઉંચી ઉડાન ભરવા દોડતું હતું..એવામાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ની મહામારી ફેલાઈ ગઈ અને સરકારી હોસ્પિટલમાં જે ડોક્ટરોને માનવ સેવા કરવી હોય એ સ્વેચ્છાએ હાજર થાય...મીરાં એ ઘરમાં વાત કરી કે એ પણ માનવ સેવા કરવા જવા માંગે છે જેથી