દીલ ની કટાર… ડ્રગ એક મોટો ઠગ

(18)
  • 5.8k
  • 6
  • 1.6k

દીલની કટાર…"ડ્રગ એક મોટો ઠગ" કેટલાય સમયથી, વર્ષોથી આપણાં દેશમાં સૌથી મોટો ઠગ ડ્રગ રૂપે પેસી ગયો છે અને એ પગપેસારો એટલી હદે થઇ ગયો છે કે બાળકોની સ્કૂલો અને યુવાનોની કોલેજો બાકાત નથી આ ઠગ આપણો યુવાધનને બરબાદ કરી રહ્યો છે. હાલમાં મુંબઇમાં એક યુવા અભિનેતાનાં મૃત્યુ.. અપમૃત્યુનાં કારણે એમાં સંડોવાયેલાં પાત્રો બધાંજ આ ડ્રગની ઝપેટમાં છે. આજનાં યુવાન આની નાગચૂડમાં ફસાયો છે. આ ડ્રગ ઘણાં જુદા જુદા નામે વેચાઇ રહ્યાં છે એનાં નામ અને ઓળખાણ પણ વિચિત્ર છે. કોકેઇન, ગાંજો, હેરોઇન, એલએસ.ડી. બડ, મેરુપુએનાં, કેટા માઇન, ખાટ, MDMA આવાં અનેક ચિત્રવિચિત્ર નામોથી ઓળખાય છે અને વેચાય છે. આપણે