જીવન મૂલ્યો

  • 6.7k
  • 1.4k

‌ """જીવન મૂલ્યો"""આમ તો મારા વર્ગ માં ૨-૩ ને બાદ કરતાં બધાં જ વિદ્યાર્થીઓ હોશિયાર, એટલે પરિણામ પણ સારું જ આવતું છતાં હું એ ૨-૩ વિદ્યાર્થીઓ ને બધાં ની હરોળમાં લાવવા હંમેશા પ્રયત્નશીલ રહેતી... અવનવી વાર્તાઓ, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા એમને બધાં ની હરોળમાં લાવવા મથતી.. એવામાં શિક્ષક દિન આવ્યો એટલે હોશિયાર વિદ્યાર્થીઓ શિક્ષક બનવા તૈયાર થઈ ગયા અને એ પેલા ૨-૪ વિદ્યાર્થીઓ ને પટાવાળા બનવા કહી રહ્યા હતા.. આમ તો ૯ થી એ લોકો મારી જ શાળા માં હતાં એટલે એમને વ્યક્તિગત હું ઓળખતી, મારા ઘણાં પ્રયત્નો છતાં પણ એ ૨-૩ વિદ્યાર્થીઓ ક્યારેય વર્ગ