નોબેલ પ્રાઈઝ 2020

(12)
  • 3.8k
  • 1.1k

2020 નો નોબેલ પ્રાઈઝ જાહેર થઈ ચૂક્યો છે. નારીશક્તિનું વર્ષ ઉજવી લીધું આપણે, હવે નારીશક્તિ સદીની શરૂઆત થઈ હોય એવું લાગે છે. આ લેખ લખવા પાછળ એક કારણ છે. થોડા સમય પહેલા ગુજરાતના કોઈ પુરસ્કારનું લિસ્ટ આવ્યું હતું મેં એક પ્રશ્ન કર્યો હતો કે આટલા વર્ષોમાં કોઈ સ્ત્રીલેખક પુરસ્કારને લાયક નહિ હોય ? એક નામી લેખકે મને જવાબ આપ્યો હતો કે "હીનાબેન ! નહીં જ હોય ને યોગ્યતા, તો જ નહીં મળ્યો હોય ને !" મને એ લેખકની માનસિકતા પર દયા આવી હતી. આ વર્ષનો નોબેલ એવા લોકો માટે તમાચો છે. આ વર્ષે ચાર મહિલાઓને નોબેલ પુરસ્કાર મળ્યો. પહેલા એન્ડ્રીયા ગેઝ