ગંગાબાની હવેલી(ભાગ-૧)રાજસ્થાનાં એક નાનકડા એવા ગામમાં ગંગાબાની હવેલી હતી.આ હવેલીમાં ઘણુંબધો સોનેનો ખજાનો હતો,પણ ગંગાબા કયારેય કોઈને વાત નોહતા કરતા કે આ જગ્યા પર સોનાનો ખજાનો છે.હવેલીની આલીશાન હતી.હવેલીનો વારસદાર એક જ હતો,પણ એ અમેરિકા રહેતો હતો.અહીં આ હવેલીમાં ગંગાબા એક જ રહેતા હતા. હવેલીની ચારેય બાજુ મોટી મોટી દીવાલો હતી.હેવલીની અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હતો.એક દરવાજો હતો પણ તે કોઈને ખ્યાલ ન હતો કે તે દરવાજો ક્યાં છે.હવેલી અંદર ઘણા સમયથી ગંગાબા એક જ રહેતા હતા,એટલે હવેલીના ઉપરના ભાગને હવેલી પર ધુડ અને કચરો એટલો જામી ગયો હતો કે ગામના લોકો કહેતા કે ઉપર ભૂત થાય છે.પણ એવું કંઈ