અપરાધી કોણ ?? 4

(15)
  • 3k
  • 1.6k

આગળ ના ભાગ માં આપડે જોયું કે રિયા ને કોઈ પુરાવા મળે છે અને તે પુરાવા મેળવવા તે અગ્રવાલ વીલા જાય છે હવે આગળ.....◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆આયાન અને નીલમ અગ્રવાલ ત્યાંથી નીકળી ગયા છે એ વાત નો લાભ લઇ ને રિયા અને ઇન્સ.રાણા અગ્રવાલ વીલા જય ને દરેક નોકરો ની પૂછતાછ કરે છે ત્યારે તેને જાણવા મળે છે કે રામજી ભાઈ ત્યાં વારસો થઈ કામ કરતા હતા આ જાણી રિયા તેમની સાથે વાત કરે છે ...રિયા :જી તમે અહીંયા કેટલા સમય થી કામ કરો