મર્ડર અને કિડનેપિંગ. - 10

(17)
  • 4k
  • 1
  • 2k

સોરભ :સર મેં બધી જ ઇન્ફર્મેશન લઈ લીધી છે. વિવેકના માતા પિતા જોડે પણ વાત કરી લેવી જોઇએ. ઇસ્પેક્ટર પ્રમોદ : હા સિવિલ માં જવું પડશે તેમને મળવા માટે એમને બોલાવી લઇએ મળવા માટે બહાર ગોઠવવું પડશે. હા સર. ઇસ્પેક્ટર પ્રમોદ:હું પ્રેરણાનું પતિ પ્રમોદ છું અને આ મારા assistant મિસ્ટર સૌરભ છે... આપણે વિવેક વિશે થોડી વાત કરી લઈએ. વિવેક ના માતા પિતા: હા સર તમારો ઘણો જ આભાર તમે અન ઓફિસિયલ રીતે અમારી મદદ કરવા તૈયાર થયા છો. સર કિડનાઈપરે સવારમાં જ પૈસા માગ્યા છે....કાલે જ તેનો ફોન આવ્યો હતો.. ઇસ્પેક્ટર પ્રમોદ: કીડનાઈપરે તમારી જોડે વિવેક ની ફરીથી વાત