ગામડાની પ્રેમ કહાની - ૨૦ - છેલ્લો ભાગ

(62)
  • 4.4k
  • 2
  • 1.8k

ગામડાની પ્રેમકહાની જીગ્નેશ નિશાંતે લખેલ ચીઠ્ઠી લઈને આવ્યો. સુશિલાબેન એ વાંચીને ખૂબ ગુસ્સે થયાં. આખરે ધનજીભાઈની સમજાવટથી સુશિલાબેન સુમન અને મનનની સગાઈ માટે રાજી થયાં, ને બંનેની સગાઈ થઈ ગઈ. ભાગ-૨૦ સગાઈના એક અઠવાડિયા પછી સુમન હોસ્પિટલમાં પોતાની કેબિનમાં બેઠી હતી.‌ એ સમયે આરવ ત્યાં આવ્યો. "સુમન, મારે તને એક વાત કહેવી છે." આરવે આવીને કહ્યું. "હાં, બોલને." સુમને પોતાનાં હાથમાં રહેલી ફાઈલ ટેબલ પર મૂકીને કહ્યું. "હું તારો ભાઈ છું. તારાં મમ્મી મારાં પપ્પાને પ્રેમ કરતાં. પણ, તારાં મમ્મીને મારો જન્મ થાય, એ મંજૂર નહોતું. મારાં પપ્પાએ મહાપરાણે તેમને મનાવ્યા. ને મારાં જન્મ પછી તારાં મમ્મીએ ધનજીકાકા સાથે લગ્ન