અમર પે્મ - ૧૦

(14)
  • 3.5k
  • 1
  • 1.4k

બાપુએ વનેચંદભાઇ ને બોલાવવા માણસને રવાના કર્યો.આ દરમ્યાન રાજકારણ ,નોકરી-ધંધાની તેમજ સામાજીક,કૌટુંબિક વાતો વચ્ચે ચલમો તથા હુક્કા-પાણી ચાલ્યા. વનેચંદભાઇ આવ્યા તેથી તપાસની વાત આગળ ચલાવી. સાહેબ:વનેચંદભાઇ તમારા ત્યાં ચોરી થઈ તેમાં ગામના કોઇ માણસનો હાથ લાગતો નથી.તમે બીજાે કોઇ બહારનો માણસ આવ્યો હોય તો વિચારી જોવો જેથી આ બાબતમાં આગળ વધી શકાય.વનેચંદ પાછલા થોડા દિવસની ગતિવિધી વિચારવા લાગ્યા. વનેચંદ: સાહેબ મને શંકા છે કે ચોરી થઇ તેના છેલ્લા અઠવાડિયાથી અમારા ગામના રમતુજી ઠાકોર અને તેનો ભાઈબંધ બાજુના ગામનો વસતાજી ઠાકોર મારી દુકાન સામે