રેમ્યા - 6 - મૈત્રીની વેદના

  • 3k
  • 1.2k

રેમ્યા સાંજે રમતી હતી બધા જોડે, મૈત્રી એની જોડે બેઠી હતી, એની નટખટ અને નિર્દોષ રમત સંગ. જરા ઉદાસ હતી, ઉદાસીનું કારણ હવે કોઈ નવું નહોતું એની પાસ. એ ભલે રેમ્યા જોડે બેઠી હતી પણ એનું ચિત્ત બીજી દુનિયામાં નિસાસા સાથે ભ્રમણ કરતુ હતું. પ્રેમલતાબેન ને એનો અણસાર હતો છતાં એ કઈ કહી સકતા નહોતા, એના મગજને બીજે ક્યાંક પરોવવા એમને પ્રયાસ કર્યો.," મૈત્રી, સંભાળને...." "હા...." જરા હબકીને કોઈ સ્વપ્નમાંથી જાગી હોય એમ મૈત્રીના વિચારવંટોળમાં ભંગ પડ્યો. "મારે તને કંઈક કહેવું છે." "શું?" "પણ દિકરા, તું ગુસ્સોના કરતી હા મારા પર..." "બોલ ને, મને ક્યાં