ભજિયાવાળી - 3

(28)
  • 5.3k
  • 3
  • 2.7k

પ્રકરણ: 3 હું ડેરીએ બેઠો બેઠો ગ્રીષ્માને જોતો હતો ત્યારે ચિરાગ આવ્યો અને બોલ્યો, "અરે ગૌરવ તું અહીંયાં છે. ચાલ મારી વાડીએ જઈએ." હું અને ચિરાગ એના વાડીએ ગયા. માટીથી બનેલા રોડ અને એમાં બાઇક હોળીની માફક ડોલતું હોય એવો આભાસ થાય. હું બાળપણમાં બળદગાડામાં વાડીએ એટલે કે ખેતરે આવતો. મેં કહ્યું, "ચિરાગ કેટલા વર્ષ થઈ ગયા પણ બધું એનું એજ છે, આ રોડ, બધાના ખેતર ને આ માટીની સુગંધ પણ.." ચિરાગે પણ હસીને કહ્યું, "તમારે લંડનમાં બધું બદલાય અહીંયાં તો એનું એજ રે, આપણે તો માયાળુ માનવી..એ થોડી બદલાય.." આમ ચિરાગનું ખેતર પણ મજાનું. અમારા ખેતરની