વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 13

  • 3.9k
  • 1.3k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|13|“ગુ...ડ....મોર્...નીં..ગ્....વ...ડોદરા એ.કે...એ બરો....ડા...ઘીસ ઇઝ 93.5 રેડ એફ એમ.હુ છુ આર.જે રી....યા....એકેએ રીયા.આપ સુન રહે હે મોર્નીંગ નંબર વન વીથ રીયા...આઇ કે, આઇ કે ગર્લ્સ તમારો હોટ ફેવરીટ ગોસીપ આનંદ નથી આજે અને આઇ એમ સોરી ટુ સેય થોડા દીવસ વીકેન્ડ પર છે. ઓવવ હવે શુ કરશુ....પણ ગર્લ્સ હુ સમજી સકુ છુ તમારા દીલની હાલત જબ કોઇ બીના બતાયે દીલ તોડ કે ચલા જાતા હે તો કેસા લગતા હે....કેસા લગતા હે....કેસા લગતા હે....પર ક્યા કર શકતે હે હમ ભી ઠહેરે આદત સે મજબુર.....તોય હુ તમારા તરફથી એને રીકવેસ્ટ કરીશ કે હવે તો પ્રોફાઇલ પીક્ચર અપલોડ કર. પણ અફસોસ મારી