લોસ્ટેડ - 27

(45)
  • 4.1k
  • 1
  • 2.1k

"અરે અરે... શાંતી શાંતી... હું તને બધું જ કહીશ કે હું ક્યાં ગયો હતો, કેમ ગયો હતો પણ એના પહેલા હું તને એક ખાસ માણસને મળાવવા માંગું છું." રયાન એ રસોડાના દરવાજા તરફ જોઈને હળવું સ્મિત કર્યું."કોને મળાવવા માંગે છે તું??" આધ્વીકા પોતાની પાછળ ઉભેલા માણસને જોવા પાછળ ફરી."મીટ રાહુલ ચૌધરી, માય યંગર બ્રધર."