જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-10

  • 3.8k
  • 2
  • 1.3k

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ વિઘ્નો દૂર કરતા કરતા કોલેજનું એડમિશન ફોર્મ ભરી દે છે પણ હવે તેમનો પગાર થયો નથી અને ફી ભરવાની છે તે હવે શું કરશે? કોણ એમની મદદ કરશે હવે આગળ) એમને એમ વિચારોમાં આખો દિવસ કામ કરતો ગયો, બીજી ચિંતા સોમવાર ની પરીક્ષાની પણ હતી કેવી હશે પરીક્ષા? શું હું બરાબર આપી શકીશ, હવે તેની તૈયારી પણ કઈ રીતે કરવી , એમને એમ સાંજ પડી ગઈ, સાંજે ગ્રાહકો જમવા આવવા લાગ્યા, પાછો કામમાં લાગી ગયો, છેલ્લે પેલા કાકા જમવા આવ્યા, તેમણે મને પૂછ્યું કામ થઈ ગયું દીકરા મે કહ્યુ હા, કાકા ...