રેમ્યા 5 - ઘરની રોનક

(12)
  • 3.1k
  • 1
  • 1.4k

રેમ્યા ગઈ, જાણે રોનક ગઈ, એક ઉદાસી મૂકતી ગઈ હોય એમ ઘરમાં આજે વાતાવરણ તંગ હતું. એનું નિષ્ઠુર નસીબ કેમ આમ રુઠાયું હશે એની વિડંબના ત્રણેયના મનમાં ચાલતી હતી. મયુરને ઈશ્વર પર ઘણી આસ્થા હતી, એ એવું માનતો હતો કે એને કોઈનું કઈ બગાડ્યું નથી તો એને પણ બધું સારું મળી જશે. એ આમ તો શાંત રહીને પણ એને માટે દિલથી અશાંત હતો. ખબર નહિ કેમ એને આટલી બધી લાગણી છે એના માટે? કોઈ અજાણ વ્યક્તિ, બે દિવસની પહેચાન અને આટલી બધી આત્મીયતા એ સમજી શકતો