DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 37

  • 2.8k
  • 1.1k

0 કારણકે ધર્મ દરેક જગ્યાએ અને દરેક સમયે એક સરખો નથી હોતો ધર્મ સદૈવ બદલાતો જ રહેતો હોય છે જે મૂલ્યોના માયાજાળને ગૌતમ બરાબર રીતે સમજી શકતો નથી ત્યાં ગૌતમ પણ તેના હાથ ઉપર જ કરી દેશે અને રોમન પડી જશે એકલો .અને એકલો પડી ગયો રોમન માત્ર અને માત્ર પ્રયોગાત્મક બુદ્ધિ જ ધરાવે છે એની પાસે આધ્યાત્મિકતાનું કોઈ જ જ્ઞાન નથી્ તો શું રોમન એકલા હાથે આ સમસ્યા ઉકેલી શકશે કે પછી જીવનભર આ પ્રેત કોબ્રા ના અંધકારની છાયા માં જ તેનું જીવન પૂરું કરશે? એ બધા જ પ્રશ્નોના ઉત્તર હવે આગળ મળશે. બીજે દિવસે રોમન અને લસ્સિ બન્ને સેન્ચ્યુરી