મમત્વ... એક નવો એહસાસ..

(12)
  • 3.2k
  • 989

આ હલ્લાબોલ વચ્ચે પણ હું શાંત છું.. એકલી છું.. અને મજા ની વાત એ છે કે આ એકલતા મને એ આનંદ આપી રહી છે જે ક્યારેય જ મેં અનુભવ્યો છે ..એવું કેમ થતું હશે??? મારી પ્રકૃૃતિ વિરુદ્ધ , બધા કરતા સ્વ સાથે વાત કરી સમય પસાર કરી રહી છું...આ સમય મને ખાસ કઈક મેંંળવવાની અનુભૂતિ આપી રહયો છે..અને હાં!! એનો જવાબ પણ મને મળી રહ્યો છે.. લે કોણ??? તેે તો મારુ જ અસ્તિતવ છે ને!!! એ અસ્તિતવ જે પળેપળ મારી રોમ રોમ માં આનંદ ફેલાવી રહયું છેેં...તેે માંરૂ , મારુું પોોતાનું , મારા જીવ માં આવેલો જીવ, મારો