વ્યથા અન્નદાતા ની

  • 3.2k
  • 826

અરે વજુભાઇ , આવી ગરમીમાં ખેતરમાં કામ કરો છો… તમારા બંને છોકરા મહેન્દ્દ અને ધર્મેન્દ્ર ક્યાં ગયા ?” “અરે ભાઈ … છોકરાઓ ને તે કાંઈ ખેતરમાં કામ કરાવાતું હશે ? એમને તો ખુબ ભણાવી ને મોટા સાહેબ બનાવાના છે.. મારી જેમ ખેતર માં કાળી મજૂરી નહીં કરે… આપણી જેમ અનાજ મેળવવા કયી આવી ગરમી માં તુટસે નહિ એતો ડાયરેક્ટ દુકાન માંથી કે મોલ માંથી જ મંગાવી લેશે....” અમારી વચ્ચે ના આ સાવ સામાન્ય લાગે એવા વાર્તાલાપ માં ભવિષ્ય માં ભારતભર માં અનાજ માટે જે અછત સર્જાવાની છે એવું મને લાગી રહ્યું હતું. અને તેના પરિણામો કેવા આવે છે તેની ભયાવહતા