ઠેસ - એક અનોખી પ્રેમ કથા

  • 7.5k
  • 1
  • 2.1k

આજે આપણે એક એવી પ્રેમ કહાની વિશે વાત કરવાના છીએ,જેમને કદાચ કેટલાંક લોકો એ સાંભળી પણ હશે ,કદાચ કાલ્પનિક વાર્તા હશે પણ વાસ્તવિક્તા થી તદન નજદીક ,મને ખુદ ને ગમી ,એટલા માટે હું એ વાર્તા તમારી સામે રજૂ કરું છું ,મને આશા છે કે તમોને કહાની ગમશે. તો કહાની નો કિરદાર છે એક છોકરો ,જેમને હમણાજ “ ૧૨ ધોરણ “પુરું કર્યું હોય છે ,૧૨ ધોરણ માં સારા માર્ક્સ એ પાસ થયા બાદ ,હવે એમના જીવન નો નવો અધ્યાય એટલે કે કોલેજ ચાલુ થવાની હતી ,સ્કૂલ