વાઇરસવાળી દુનિયા

  • 3.7k
  • 922

ભગવાનને હું પ્રણામ કરી, કેતકીબેનના પેટમાં આરામ કરવા નવ મહિના માટે તૈયાર છું. જી હા તમે સાચું જ સમજી રહ્યા છો, અત્યાર સુધી તમે મૃત વ્યક્તિની, જીવિત વ્યક્તિની કથાઓ સાંભળી છે ને તો હવે મારી કેમ ને નો સાંભળો? મારુ નામ તો હજુ કેતકીબેન અને તુષારભાઈ નક્કી કરશે. તમને પણ થતું હશે ને આ કોણ છે બન્ને? મારા પરિચય પહેલા એમનો પરિચય આપી દવ એ મારા થવાં વાળા મમ્મી પપ્પા છે અને હું જો કહી દઇશ કે હું છોકરો છું કે છોકરી તો અત્યારથી જ આ દુનિયા થોડી જજમેન્ટલ થઈ જશે તો હાલ પૂરતું મારી જાતિ ગુપ્ત રાખીએ, આગળ જેમ