પુણ્યફળ ભાગ 4

  • 4.2k
  • 1.5k

ભાગ – ૦૪પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય ત્રીજો “ કર્મ યોગ ” માં જાણ્યું કે આ અધ્યાયના નિયમિત પાઠ – પઠન કરવાથી આપણા સગા – સંબંધી સ્નેહી મિત્રો અને પૂર્વજો ની પ્રેતયોની માંથી મુક્તિ – ઉદ્ધાર માટે આ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય નું નિત્ય પાઠ કરવાથી તેની મુક્તિ - ઉદ્ધાર નો માર્ગ સરળ બને છે .આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ચોથો “ કર્મ બ્રહ્માપર્ણ યોગ ” નું મહત્વ ને પુણ્યફળ સમજીએ“ ૐ