રુદ્ર નંદિની - 6

(24)
  • 4.8k
  • 1.7k

પ્રકરણ-૬ પાર્ટી પૂરી કરી બધા પોત પોતાના ઘરે જવા નીકળવા લાગ્યા હતા. લીના અને જીયા પણ નંદિનીને મળી નીકળવાની તૈયારી કરતા હતા...... ત્યારે આદિ ના પપ્પા રવિરાજ ભાઈ બોલ્યા... " બેટા..... અત્યારે તમારે એકલા નથી જવું , ચાલો અમે તમને તમારા ઘર સુધી ડ્રોપ કરી દઈએ..." જીયા બોલી .... " થેન્ક્સ .....અંકલ પણ મને ભાઈએ પાર્ટી પૂરી થાય એટલે કોલ કરવાનું કહ્યું હતું ..... હું ભાઈ ને કોલ કરીશ ,