જીવન એક સંઘર્ષ - 6

  • 4.1k
  • 2
  • 1.7k

" જીવન -એક સંઘર્ષ..." પ્રકરણ-6 આપણે આગળના પ્રકરણમાં જોયું કે ભગવતી બેન અને રામકિશનભાઇ યાત્રાએ જાય છે એટલે આશ્કા પોતાની બેન નિરાલીને પોતાના ઘરે રોકાવા માટે બોલાવી હતી. ભગવતીબેનના દરરોજ ફોન આવતા, તેમની વાત ચિત ઉપરથી નિરાલીને લાગ્યું કે આશ્કાને તેના સાસુ વિતાડે છે.તેણે આશ્કાને પૂછી પણ લીધું કે, " તને કંઈ અહીં તારી સાસરીમાં કોઈ તકલીફ તો નથી ને..?? " પણ આશ્કા હસીને બોલી કે, " ના ના એવું કંઇ નથી. " એવો જવાબ આપી દીધો. હવે આગળ.... આશ્કાના આ જવાબથી નિરાલીને સંતોષ થયો નહિ. એટલે બંને બહેનો ઘરમાં એકલી હતી ત્યારે નિરાલીએ તેને ફરીથી પૂછ્યું કે, " આશ્કા,