ફરી મોહબ્બત - 30

(34)
  • 3.2k
  • 2
  • 1.2k

“ફરી મોહબ્બત” ભાગ : ૩૦"તે મને કીધું નહીં?? તને અહીંયા જ આવવાનું હતું તો હું તને લઈને જ આવતો ને...!!" અનયના ચહેરા પર ખુશી છલકાઈ. મોમ પણ આવી ગયા અનયના ચહેરા પરનું સુખ જોવા...!!"આ ખુશી તને મળતે?? જો તું મને લઈને આવ્યો હોત તો..તને સરપ્રાઈઝ આપવા ગીત પોતે હાજર થઈ ગઈ!!" અનયને આવકાર આપતા ગીતે કહ્યું અને મોમ હસી પડ્યા."ઓહહ એટલે આ બધો તમારા બંનેનો પ્લાન હતો?? ફોન પર તમે બંને વાત જ કરતા હતા અને એક જ મુલાકાતમાં તમે બંને એકસાથે પણ થઈ ગયા..!! આજે ખબર પડી ગઈ સ્ત્રીઓ કેટલી ઝડપથી એકમેક સાથે ફ્રેન્ડશીપ કરી શકે છે." અનયે ગીત થતા