મારી નજરે - બુક રિવ્યૂ

  • 9.4k
  • 2.2k

શું તમે સારું લખી શકો છો? શું તમે સારૂ એવું લખાણ કરી એને પુસ્તક નું સ્વરૂપ આપવા માંગો છો? શું તમે તમારી લેખન કળા ને વધુ વિકસતી જોવા માંગો છો? તો હવે તમારો સારો સમય શરુ થઇ ગયો છે, કેમ કે આ પુસ્તક ના લેખક શ્રી રાજ ગોસ્વામી એ સાબિત કરી દીધું છે કે ગુજરાતી લેખકો પણ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર પુસ્તકો લખી શકે છે. લેખક રાજ ગોસ્વામી એ આ પુસ્તક માં એક એવી વાત કહી છે જે અમુક સમજદાર વ્યક્તિ જે જલ્દી સમજી શકે છે. "જિંદગી લંબી હોની ચાહિયે, બડી નહિ." રાજેશ ખન્નાનાં ડાઈલોગ ને ઉલટ-સુલટ કરી ને રાજ ભાઈ