મુસાફર - a journey of love - 1

  • 3.8k
  • 1
  • 1.3k

મુસાફર - a journey of loveભાગ 1‘’ યાત્રી કૃપયા ધ્યાન આપશો, સુરત માટે નીકળતી ઇન્ટરસીટી એક્સપ્રેસ સાત સાત પાંચ છ શૂન્ય તેનાં નિર્ધારિત સમય પર પ્લેટફોર્મ નંબર ૨ પર આવવાની તૈયારીમાં.‘’ એનાઉન્સમેન્ટ સાંભળી અંકિત બેંચ પરથી ઉભો થઇ પ્લેટફોર્મ પર આવી ગયો સાથે બેગને આગળ લટકાવ્યું. પ્લેટફોર્મ પર થોડી ભીડ હતી, તે આમતેમ નજરો ફેરવતો હતો, કશુંક શોધતો હશે કદાચ પણ તેને જે જોયો તે કંઇક આવો હતો. ટ્રેન માં તો જગ્યા મળશે નહિ તો અહિ જ બેસી લેવાય એવું વિચારી ઘણા લોકો પ્લેટફોર્મ પરની લાકડાની ખુરશી ને ચીપકી ગયા હતા. ફેરિયઓ