૨૯/૦૮/૨૦ આધુનિક યુગમાં હજુ પણ કેટલીક બાબતો અંગે પ્રશ્નો મૂંઝવે છે અને એ છે હજુ પણ સ્ત્રીઓના સ્થાન અંગેનો...સમાન દરજ્જાનો, કેમ સ્ત્રીઓના સ્થાન માટે થઈને લોકો પોતાની માનસિકતા બદલી શકતા નથી ? શા માટે હજુ પણ એટલી આઝાદી કે સ્વતંત્રતા સ્ત્રીઓ માટે નથી ?જો એકવાર ઈતિહાસમાં ડોકિયું કરીએ તો એવી ઘણી વીરાંગનાઓ એવી ઘણી બહાદુર મહિલાઓ કે એવી ઘણી મહાન વૈજ્ઞાનિક મહિલાઓ બની ચૂકી છે. અને એ પણ દરેક ક્ષેત્રમાં એવું નહીં કે કોઈ એક ક્ષેત્રમાં જ જે હાલ આપણી વચ્ચે નથી પણ આપણી વચ્ચે તેમના જે આવિષ્કારો છે તેમની જે બહાદુરીના કિસ્સાઓ છે કે તેમના અલગ વ્યક્તિત્વના જે કિસ્સાઓ