લગ જા ગલે - 11

(30)
  • 4.5k
  • 1
  • 1.6k

સવારના સાત વાગ્યા હતા. કોઇ દરવાજો જોરથી ઠોકી રહયું હતું. નિયતિ દરવાજો ખોલવા માટે જાય છે. બહાર કચરા લેવા વાળો છોકરો ઉભો હોય છે. એ નિયતિ ને પૂછે છે,"સાહેબ છે?" નિયતિ એ કહયું, "એ હજુ સૂતા છે, શું કામ હતું?" છોકરો કહે છે, "એમણે જ બોલાવ્યા હતા. વાંધો નહી હું ફોન કરી લઇશ." આમ કહી એ ચાલ્યો જાય છે. થોડી વાર પછી તન્મય ના ફોન માં રીંગ વાગે છે. તન્મય વાત કરતો ઉભો થાય છે. કપડાં બદલી નીચે જાય છે. થોડી વાર પછી ફરી આવીને સૂઇ જાય છે. વિવેક અને નિયતિ ચા નાસ્તો કરી રહયા હોય છે. વિવેક અને નિયતિ પણ હવે સારા મિત્ર