પ્રારબ્ધ નો ખેલ - ભાગ 12

(79)
  • 3.8k
  • 2
  • 1.2k

" અનસૂયા બની અસૂયા " હવે આગળ નાં ભાગ નાં અંત માં આપણે જોયું કે વૈભવ ના લગ્ન નાં થોડાક મહિના માં દેવદાસ ભગવાન ને પ્યારો થઈ જાય છે અને એના મર્યા ના થોડાક દિવસો માં જ વૈભવ અને એની પત્ની અનસૂયા નાં સ્વભાવ માં પણ ધીમે ધીમે બદલાવ આવતો જોવા મળે છે. હવે આવા અચાનક બદલાવ નું કારણ શું હશે??? ચાલો જોઈએ..... દેવદાસ નાં મૃત્યુ પછી થોડાક મહિના તો બન્ને બહેનો અને ભાઈ ભાભી હળીમળી ને રહેવા લાગ્યા હતા. પણ હવે અચાનક અનસૂયા ને સુનંદા અને અનુરાધા ખટકવા લાગ્યા. આથી હવે અનસૂયા એ પોતાનું અસલી રૂપ દેખાડવા નું નક્કી