જંતર મંતર - 19

(52)
  • 3.8k
  • 4
  • 1.4k

પ્રકરણ :19જેમ્સ જુલિયટ ની વાત સાંભળીને થોડો વ્યતીત થઈ જાય છે કેમકે જે જુલિયટ કહી રહી હતી એ શક્ય હતું જ નઈ. જેમ્સ ને લાગે છે કે જુલિયટ જે રોજ રાત્રે ઉજાગરો કરે છે તેનું પરિણામ છે આ સ્વપ્ન. જુલિયટ ના મનને પૂરતો આરામ મળતો જ નથી. જેના લીધે જુલિયટ નું શાંત મન એ વાત ને પણ સત્ય માની લે છે જે વાત હકીકતમાં સંભવ જ નથી. જેમ્સ ને લાગે છે કે હવે જુલિયટ ને સમજાવવી જરુરી છે નહિ તો તેનો આજનો શો પણ ફ્લોપ પણ થઈ જશે.“ જુલી આ બધો તારા મનનો ભ્રમ છે. જુલી ઘણી વાર એવું બને