પરાગિની - 9

(33)
  • 3.7k
  • 2.3k

પરાગિની – ૯ રિની અને પરાગ બંને નીચે ગેમઝોનમાં જઈ બધી જ ગેમ રમે છે જેમાં થોડી ગેમ પરાગ જીતે છે અને બીજી ગેમ રિની જીતે છે. ગેમઝોનનો રાઉન્ડ રિની જીતી જાય છે. હવે સ્વિમીંગનો રાઉન્ડ છે. પરાગને સ્વિમીંગ એકદમ પાક્કું આવડતું હોય છે. રિનીને આવડતું હોય છે પણ તેને ડિપ પુલમાં નથી ફાવતું હોતું. પરાગતો સ્વિમીંગ કોસ્ચ્યુમ પહેરીને રેડી હોય છે. રિનીતો પરાગને જોતી રહી જાય છે, પરાગનું કસાયેલું શરીર, ગોરો વાન, બાયસેપ્સ વાળા હાથ..! રિનીને ભાન થતાં તે નીચું જોઈ લે છે. રિની પાસે કોસ્ચ્યુમ નથી હોતો, તેથી પરાગ કહે છે સ્વિમીંગ બાદ મારા રૂમમાં ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ હશે તમે