મર્ડર અને કિડનેપિંગ. - 8

(17)
  • 4k
  • 3
  • 2k

સૌરભને તપાસ માટે મોકલી ને ઇસ્પેક્ટર પ્રમોદ ખુરશીમાં બેસવા જતા હતા એટલામાં એક કોન્સ્ટેબલે આવીને કહ્યું. સર... નજીકના પોલીસ સ્ટેશનમાંથી ખબર આવી છે કે એક લેડીસ ની બોડી મળી છે. તેની બોડીનો ફોટો પણ આવી ગયો છે જુઓ. અરે આતો મિસ નેહા શર્મા છે... રોહિત ની પત્ની..‌ રોહિત ને બોલાવો.. હા સર. રોહીત પોલીસ સ્ટેશનમાં આવે છે. 'હા સર મારી મિસિસ ની ખબર આવી છે.? 'એક લાશ મળી છે જેનો ફોટો નજીકના પોલીસ સ્ટેશનમાંથી અહીં મોકલી આપવામાં આવયો છે. આ ફોટો જુઓ તે 'જ છે..' 'હા સર' ચલો તો આપણે ખરાઈ કરવા માટે જવું પડશે. "લાશ જોઈને રોહિત રડવા લાગ્યો