સકારાત્મક વિચારધારા - 4

(18)
  • 6.1k
  • 3
  • 2.8k

સકારાત્મક વિચારધારા 4. એક દિવસ ગામ માં આશા બેને નાનકડા પ્લે ગ્રુપ ની શરૂઆત કરી સમય ની સાથે ધીરે ધીરે આગળ વધતા ગયા.જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આશા બહેન પણ શાળા નો વિકાસ કરતા ગયા.પેલા ખાલી પ્લે ગ્રુપ ચલાવતાં હતાં હવે વર્ષાંત્રે તેઓ આગળ ના વર્ગો ની શરૂઆત કરી, ધીરે ધીરે એક પછી એક વર્ગ વધારતા ગયા.પેલા નર્સરી થી શરૂઆત કરી,પછી સિનિયર,જુનિયર ના વર્ગો એમ કરતાં કરતાં પાંચ ધોરણ સુધી ના વર્ગો નીશરૂઆત કરી,આ વર્ગો બનાવવા માટે બે માળા ની બિલ્ડીંગ ઉભી કરી.શાળા બહુ સરસ ચાલવા માંડી,કારણકે સિહોર એ ખૂબ