શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 3

(13)
  • 3.7k
  • 1.5k

અનીતા બાથરૂમની બહાર આવે છે ત્યાંરે રશ્મિ ત્યાંં ઊભેલી હોતી નથી, તે આમ તેમ જોવે છે ત્યાંંજ રશ્મિ સામેથી સંતોષ સરની ઓફિસ બાજુથી આવતી દેખાય છે. “અરે રશ્મિ, તું ક્યાં ચાલી ગઈ હતી?, સંતોષ સરનું કઈ કામ હતું?” “ના, હું તો તેમની ઓફિસની બહાર ઊભી હતી, ઇન્સ્પેક્ટર, સંતોષ સરને માહિતી આપી રહ્યા હતા એ સાંભળતી હતી. “ “તું આમ અધીરી થઈશ નહીં, પોલીસ તેનું કામ કરી રહી છે” “હા હું એજ સાંભળવા ગઈ હતી કે પોલિસ શું કામ કરી રહી છે, ઇન્સ્પેક્ટર ગુપ્તા ખૂબ જ હોશિયાર લાગે છે એમણે પ્રાથમિક તપાસ માં જ ઘણું બધુ જાણી લીધું છે. “ “ચાલ,