દરેક ક્ષેત્રમાં સફળતા - 41

  • 3.3k
  • 1
  • 1.1k

પ્રકરણ 17 ભાગ 41 સેલ્ફએસ્ટીમ વિકસાવો એક વિદ્યાર્થી પોતાને ખુબજ ઉંચા સ્થાને જોવા માગતો હતો એટલે તે ખુબજ મહેનત કરતો હતો. તે પોતાના વિકાસ પ્રત્યે એટલો બધો સેન્સીટીવ કે સજાગ હતો કે જો તેને અભ્યાસમા માત્ર ૧ માર્ક્સ ઓછો આવી જાય તો પણ તેને તે મંજુર રહેતુ નહી. જો ભુલેચુકેય એકાદ માર્ક્સ ઓછો આવી જાય તો તે ખુબ દુ:ખી થઈ રડવા