કુંવારું હૃદય (ભાગ-4)

(13)
  • 3.1k
  • 1k

કુંવારું હૃદય મનન બોવ વિચારે છે એ વિશે...! મનન બીજે દિવસે રીયા ને મળવા જાય છે અને કહે છે: " મંજૂર છે તારી ખુશી માટે, પણ કહેવામાં માંગુ છું તને કઈ....? હું તને ખૂબ જ ચાહુ છું, તને મેળવવી જ એ પ્રેમ નથી પણ હંમેશાં ખુશ જોવ એ પ્રેમ છે, મને વચન આપ કે તું મારી વગર પણ ખુશ રહીશ, અને કંઈ પણ તારે જરૂર હોય પેલા મને કહીશ" રીયા કઈ પણ વિચાર્યા વગર મનન ને ભેટી પડે છે અને ખૂબ જ રડે છે...! મનન :