મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રકરણ ૨.૨ પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)મોહન ની માતામોહન ના નાના, 3 ભાઈ, 1 બહેનરમન ચેટર્જી (મોહન નો મિત્ર)અહેમદભાઈઆ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે, જેમાં તે પોતાના પરિવાર અને પોતાના મિત્ર નો ઉલ્લેખ કરે છે. તે અને તેનો મિત્ર રમન શાળા બંક મારીને ફિલ્મ જોવે છે અને તેના પાત્રો મુજબ મિમિક્રી કરે છે. હવે આગળ…પ્રકરણ: ૨.૨ The Childhoodરમન માટે આ (મિમિક્રી) ફક્ત રમત હતી, પણ મોહન એના