સફર-એક અનોખા પ્રેમની... - 14

(11)
  • 4.2k
  • 1
  • 2.3k

ૐ(આગળના ભાગમાં જોયું કે વિરાજ પ્રિતીને પોતાના ભૂતકાળમાં લઇ જાય છે. જેમાં તેનાં માતા-પિતા અને દીદીનાં મૃત્યુ બાદ સાવ ઉદાસ થઈ ગયેલ વિરાજ ફરીથી ખુશ રહેવા લાગે છે. પરન્તુ તેની ખુશી વધુ સમય રહેતી નથી. કારણકે થોડા સમયમાં તેનાં દાદા-દાદી પણ મૃત્યુ પામે છે. હવે તેનો એક માત્ર સહારો અજય અંકલ હોય છે પરન્તુ તેનાં દાદા દ્રારા વિરાજ માટે છોડી ગયેલ પત્રમાં બહુ મોટુ રહસ્ય બહાર પડે છે. જેથી વિરાજ અજયભાઈ સાથે બોલવાનું ઓછું રાખે