અવંતી - 7 ( મૈત્રીનો અંત )

  • 3.2k
  • 688

પ્રકરણ :-6 મૈત્રીનો અંત કાળી મેઘલી રાતે દરવાજા પર ટકોર થઇ અને સમાચાર મળ્યા મહારાજ શિવદત્તના આગમનના. તરત જ યોજનાઓ થવા લાગી .યોજના મુજબ બધું જ બની રહ્યું છે એટલે આંનદ પણ હતો. સુરજના પહેલા કિરણની સાથે જ મહારાજ સફાળા ઉઠી ગયા.અવંતિ જવાની એમની ઉતાવળે ફરી વેગ પકડ્યો. અવંતિ બસ હવે 17 જોજન દૂર હતું . અને ત્યાંજ શિવદત્ત સાથેના પહેલા 5 સૈનિકોના ઘોડાના પગમાં એક દોરી સાથે પથ્થર નખાયો અને પહેલા 5 ઘોડેસવાર નીચે પડ્યા અને તેમના સૈનિકોને 59 લોકો જેમના મોઢા પૂર્ણપણે ઢંકાયેલા હતા ફક્ત કાળી આંજેલી આંખો દેખાતી હતી એ લોકોએ ઘેરી લીધું. તેમાંથી એક બોલ્યો