ફરી મોહબ્બત - 29

(28)
  • 3.1k
  • 3
  • 1.2k

“ફરી મોહબ્બત” ભાગ : ૨૯અનય ઈવાનું નામ સાંભળતા જ ગભરાઈ ગયો. એના કપાળે પરસેવો બાઝવા લાગ્યો. "ફોન પર કોણ હતું એ?? ઈવાનું નામ કેમ લીધું?? ફોન કટ કેમ થઈ ગયો.?? આટલા મહિના બાદ જ કેમ??" અનેકો વિચારો એના દિમાગમાં ઝડપથી આવ્યા અને જતા રહ્યાં..!! તે સાથે જ સામેથી ફરી કોલ આવ્યો. અનય સ્વસ્થ થયો. કોલ ઉઠાવ્યો."હલ્લો, હું ઈવાનો લોયર બોલું છું મિસ્ટર બ્રિજેશ દત્ત. શું હું અનય નહાર સાથે વાત કરી શકું!!""હા બોલો હું અનય જ બોલું છું." અનયે કહ્યું."મારી કલાયન્ટ ઈવાને તમારી પાસેથી ડિવોર્સ જોઈએ છે." લૉયર બ્રિજેશ દત્તે કહ્યું. સાંભળીને અનયની ધડકન તેજ થઈ ગઈ. પરંતુ એને પણ નિર્ણય