ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-19

(113)
  • 6.1k
  • 7
  • 3.8k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-19 નીલાંગ ચાલાકીથી બંગલામાં ધૂસી ગયો અને સામાન પહોચાડવા મદદ કરવાનાં બહાને એણે ચાન્સ લઇ લીધો. મહારાજ અને ઘરનો નોકર મદદ કરવા માટે આવી ગયાં. મહારાજ બબડયો "તને આટલો સામાનનો ઓર્ડર આપ્યો છે તો માણસ એ પ્રમાણે મદદ માટે સાથે લાવવા જોઇએને આ એક માણસની મદદથી થોડું કામ થાય ? અમારે ઉઠીને આવાં કામ કરવા પડે છે. આતો સારુ છે એક માણસતો લાવ્યો છે. પેલો સામન લાવનાર નીલાંગ સામે જોઇ રહ્યો અને આંખનાં ઇશારે માફી માંગી રહ્યો. અને આભાર પણ માન્યો. નીલાંગ કયારનો બધુ સાંભળી રહ્યો. નીલાંગ ચાન્સ જોઇ મહારાજને કહ્યું" અરે મહારાજ તમારી વાત સાચી છે પણ