fall colours....માનવ અને ઝાડ

  • 3.3k
  • 972

પરિવર્તન એજ પ્રકૃતિ નો નિયમ... પાનખર પછી વસંત આવે જ... વસંત ના વધામણાં કરવા પાનખરનો સ્વીકાર કરવો જ રહ્યો. પાનખર વૃક્ષને અને માનવને બંનેને આવે છે, જન્મ થયો છે તો બધી અવસ્થામાંથી પસાર થવાનું છે, તો શા માટે હસતા હસતા, જીવનને માણતા પસાર ના થઈએ ?? પાનખર આવે ને ઝાડ પરનાં પર્ણો ખરવાની પ્રક્રિયા ચાલુ થાય, સૂર્યપ્રકાશ મળતો ઓછો થાય, ક્લોરોફિલ નામનું તત્વ જે ખોરાક બનાવવાની પ્રક્રિયામાં સાથ આપે. દિવસ નાનો અને રાત લાંબીનાં કારણે પ્રક્રિયા મંદ પડે ને ધીરે ધીરે ખોરાક બનતો બંધ થઈ જાય, પર્ણો ખરવાના ચાલુ થાય, ઠંડી જ્યાં માઇન્સમાં જતી હોય ત્યાં સપ્ટેબર ના અંતમાં પર્ણો