આવું કેમ

(49)
  • 3.6k
  • 2
  • 1.1k

દિવ્યા શાહ . વલસાડની બ્યુટી ક્વીન.દેખાવે ઘણી જ સુંદર.ગ્રેજુએશન પતાવી એક એડવર્ટાઈઝિંગ કંપનીમાં જોબ કરતી હતી.અનાયસે જ બ્યુટી સ્પર્ધામાં ભાગ લીધો ને જીતી ગઈ.જીત્યા પછી જાહેરાત માટેનાં અસાઈન્મેન્ટ્સ મળવાં લાગ્યાં.બે-ત્રણ સારાં પ્રોજેક્ટસ પર કામ પણ કરી રહી હતી.એક પ્રોજેક્ટ આઉટડોર માટે હતો.પણ દિવ્યાએ ના પાડી.કેમ? પ્રશ્ન થયો ને મનમાં.ચાલો જાણીએ કેમ આવું?" મમ્મી મને ખૂબ જ સારી ઓફર મળી છે.પૈસા પણ સારાં મળશે.પણ.....""પણ શું?""કામ માટે આઉટડોર જવું જોશે.""ના આપણે નથી કરવું એવું કામ.અહીં રહીને જ જે કામ થાય એવું જ કામ હાથ પર લેવાનું.""પણ મમ્મી કેમ?""ના ના આપણને એવું ન પોષાય. તારાં પપ્પા તો નોકરી કરાવવા માટે પણ ના કહેતાં