એન્ટાર્કટિકા બર્ફીલા રેગિસ્તાન ની રોમાંચક સફર

  • 4.9k
  • 1
  • 1.4k

એન્ટાર્કટિકા બર્ફીલા રેગિસ્તાન ની રોમાંચક સફર ‘એન્ટાર્ટિકા’ શબ્દ સાંભળતાની સાથે જ શરીરમાંથી સૂસવાટા ભર્યો પવન પસાર થઈ જાય. આંખો સમક્ષ ઢગલા અને ડગુમગુ ચાલતા પેંગ્વિનની વણઝાર તરવરવા માંડે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ, 7200 ફીટની સરેરાશ ઊંચાઈ ધરાવતો, (એશિયા બીજા ક્રમે છે ત્રણ હજાર ફીટની સરેરાશ ઊંચાઇ પર) સૌથી સૂકો, સૌથી વધુ પવનની સ્પીડ ધરાવતો, સૌથી ઠંડો અને સૌથી વધુ બરફ નો સંગ્રહ ધરાવતો પ્રદેશ આ છે. જે અમેરિકા કરતા દોઢ ગણો મોટો છે અને તેના પર પથરાયેલા બરફ ની જાડાઈ બે કિલો મીટર જેટલી છે દક્ષિણ અમેરિકા સુધી લંબાય છે. આ વિસ્તારને રણપ્રદેશ એટલા માટે કહેવામાં આવે છે કારણકે