વૈભવ વીલાસ નો પયાઁય ગણાતી એવી આલીશાન માયાનગરી મુંબઈ અનેક ફીલ્મી સીતારાઓ ના વસવાટ ને લીધે દેશભરમાં પ્રખ્યાત છે. આ સીતારાઓ ની સાથે સાથે અમુક લોકો એવા પણ છે ,જે સીતારાઓ ની જીવનશૈલી ને જ વળગી રહે છે.હર રોજ નવાનવા લોકો ને મળવું , વધું પડતો હોટેલ ફુડ નો આગ્રહ, નાઈટ પાર્ટી, ધીરે ધીરે આલ્કોહોલ અને ડ્રગ્સ તરફ વળવું , તેની કાયમી આદત પડી જવી અને એ નશીલી વસ્તુ ન મળતા પોતાનું સંંતુલન ખોઈ બેસવું છેવટે આ બધા કારણો મોત ને આમંત્રણ આપે છે. એકવીસમી સદીમાં યુવા પેઢી ને આ બધી બાબતો માંથી બાકાત રાખવા એ