રાધા ઘેલો કાન - 28 - છેલ્લો ભાગ

(20)
  • 4.9k
  • 1.5k

રાધા ઘેલો કાન : 28 બસ આ ઘમંડ જ તોડવો હતો.. તને યાદ છે તારી કોલેજમાં આવતી દિશા? " હા.. તો?" કિશન પોતાની આંખો સાફ કરતા અને ઊભો થતા બોલે છે.. તને ખબર છે એ કોની ગર્લફ્રેન્ડ હતી?? એને કોણ લવ કરતું હતું?? તુ જે રીતે મારાં પર મરે છે.. અને મને જેટલો પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ મારો ભાઈ એ દિશાને કરતો હતો.. પણ તારી ફ્રેન્ડશિપે અને તારી વાતો એ ખબર નહીં એવો તો શુ જાદુ કર્યો હતો દિશા પર કે એ મારાં ભાઈને ભૂલીને તારી દીવાની થઈ ગઈ હતી.. અને એના પરિણામે મારો ભાઈ દિશાના પ્રેમમાં