દોસ્તાર - 26

  • 3.2k
  • 1k

(ભરત ભાઈ મનનો મેલો માણસ હતો તે પોતે વિચાર તો હતો કે એક વાર ધંધો ચાલુ કરાયા પછી આ લોકો ક્યાં જશે,જેવી રીતે કોઈ સીધો સાદો માણસ તાલિબાનો ના સકાંજા માં આવી જાય પછી તેને તો ખબર જ હોય છે કે આપણે અહીંયા જ શહીદ થવાનું છે.)અત્યારે તો દસ હજાર રૂપિયાથી ધંધો ચાલુ કરી શકાય ભાઈ એ મારું માનવું છે.તમે કહેતા હોય તો આપણે ભરત ભાઈ 100% ચાલુ કરી દેવો જ છે.(ધંધો કરવાનું બંને માં હુત આવી ગયું હતું.)વિશાલ ના મન માં એક પ્રશ્ન થયો. ભરત ભાઈ દસ હજાર રૂપિયા થી કેટલો નફો કમાઈ શકાય.ભાઈ નફો તો 35 થી 40